Song - Vhalam Aavo Ne Singer - Jigardan Gadhvi (Jigrra) Movie - Love Ni Bhavai Music - Sachin-Jigar Lyrics: હું મને શોધ્યા કરુ ,પણ હું તને પામ્યા કરું, તું લઈ ને આવે લાગણી મેળો...રે, સાથ તું લાંબી મઝલ નો ,સાર તું મારી ગઝલ નો, તું અધુૂરી વારતા નો છેડો...રે, મીઠડી આ સજા છે, દર્દો ની મઝા છે, તારો વીરહ પણ લાગે વાલો રે.... વ્હાલમ આવો ને, આવો ને, વ્હાલમ આવો ને ,આવો ને, માંડી છે લવ ની ભવાઈ, ઓહો તા થૈયા થૈયા, તા થૈયા થઈ તા થૈયા થૈયા ,તા થૈયા થઈ વ્હાલમ આવો ને, આવો ને, મન ભીંજાવો ને ,આવો ને, કેવી આ દિલ ની સગાઈ, કે માંડી છે લવ ની ભવાઈ, ઓહો તા થૈયા થૈયા, તા થૈયા થઈ તા થૈયા થૈયા ,તા થૈયા થઈ, ઓ હોહો.. રોજ રાતે કે સવારે ચાલતા ફરતા, હું અને તારા વિચારો મારતા ગપ્પા, તારી બોલકી આંખો, જાણે ખોલતી વાતો, હર વાત મા હું જાત ભૂલું રે...... વ્હાલમ આવો ને, આવો ને, વ્હાલમ આવો ને ,આવો ને, માંડી છે લવ ની ભવાઈ, ઓહો તા થૈયા થૈયા, તા થૈયા થઈ તા થૈયા થૈયા ,તા થૈયા થઈ વ્હાલમ આવો ને, આવો ને, મન ભીંજાવો ને ,આવો ને, કેવી આ દિલ ની સગાઈ, કે માંડી છે લવ ની ભ...