Skip to main content

Vhalam Aavo Ne - Jigardan Gadhvi (Love Ni Bhavai)

Song - Vhalam Aavo Ne


Singer - Jigardan Gadhvi (Jigrra)
Movie - Love Ni Bhavai
Music - Sachin-Jigar

Lyrics:

હું મને શોધ્યા કરુ ,પણ હું તને પામ્યા કરું,
તું લઈ ને આવે લાગણી મેળો...રે,
સાથ તું લાંબી મઝલ નો ,સાર તું મારી ગઝલ નો,
તું અધુૂરી વારતા નો છેડો...રે,

મીઠડી આ સજા છે, દર્દો ની મઝા છે,
તારો વીરહ પણ લાગે વાલો રે....

વ્હાલમ આવો ને, આવો ને,
વ્હાલમ આવો ને ,આવો ને,
માંડી છે લવ ની ભવાઈ,
ઓહો તા થૈયા થૈયા, તા થૈયા થઈ
તા થૈયા થૈયા ,તા થૈયા થઈ

વ્હાલમ આવો ને, આવો ને,
મન ભીંજાવો ને ,આવો ને,
કેવી આ દિલ ની સગાઈ,
કે માંડી છે લવ ની ભવાઈ,
ઓહો તા થૈયા થૈયા, તા થૈયા થઈ
તા થૈયા થૈયા ,તા થૈયા થઈ, ઓ હોહો..

રોજ રાતે કે સવારે ચાલતા ફરતા,
હું અને તારા વિચારો મારતા ગપ્પા,
તારી બોલકી આંખો, જાણે ખોલતી વાતો,
હર વાત મા હું જાત ભૂલું રે......

વ્હાલમ આવો ને, આવો ને,
વ્હાલમ આવો ને ,આવો ને,
માંડી છે લવ ની ભવાઈ,
ઓહો તા થૈયા થૈયા, તા થૈયા થઈ
તા થૈયા થૈયા ,તા થૈયા થઈ

વ્હાલમ આવો ને, આવો ને,
મન ભીંજાવો ને ,આવો ને,
કેવી આ દિલ ની સગાઈ,
કે માંડી છે લવ ની ભવાઈ,
ઓહો તા થૈયા થૈયા, તા થૈયા થઈ
તા થૈયા થૈયા ,તા થૈયા થઈ, ઓ હોહો.

યાદો ના બાવળ ને.... આવ્યા ફૂલ રે હવે..
તુ આવે તો દુનિયા...આખી ધૂળ રે હવે
સપના આશા મનછા...છોડ્યા મૂળ રે હવે..
તુ આવે તો દુનિયા..આખી ,એજી ધૂળ રે હવે
ધૂળ રે હવે , ધૂળ રે ..હવે......
(ઓહો તા થૈયા થૈયા, તા થૈયા થઈ
તા થૈયા થૈયા ,તા થૈયા થઈ, ઓ હોહો.)








Comments

Post a Comment

Popular posts from this blog

Chhapakru Lyrics In Gujarati - Rajbha Gadhvi

Song - Chhapakru(છપાકરું)/ Sapakaru(સપાકરું) Singer - Rajbha Gadhvi(રાજભા ગઢવી) Lyrics: સાંધા ત્રોડીયા પાંજરાવાળા સાંકળેથી બાઘ છુટ્યા, બાંગ બોલી ગાંમડામાં થીઆ હાકબાક, જુટા સિંહ કાળઝાળ બછુટા પેનાગ જાણે, તૃટા આસમાન કેતા ફુટ્યા જમીતાંક. ઝાળાં ફાળાં તેગવાળાં પ્રલેકાળાં વેર જાગ્યાં, પા’ડ વાળા રંગ્યા ગાળા રગતાળા પુર, ફોગાળા ઉઢેળા વાહે વાદળારા નોર ફરે, પડે તાળી બંધુકારી વાગ્યાં રણતુર. કેંકાણા ઝણંકી કડી ઠણંકી પાખરાં કડી, ઝણંકી ઝરદાંખાખ ઉઠિયા જોધાર, રણંકી સિંધવા રાગ ઠણંકી ઉઠીયા રોગા, ડણંકી મામલે શુરા કરે મારામાર. હનુંમંત ધોમવાને લંકા ઢાળ્યા જેમ દાહ્યા, વેરી હુંદા વાળા, ગાળા ત્રોડિયા વિશેક, ધોળે દિ’એ ગામડામાં લુંટવાને પડે ધાડાં, મારી ધમરોળી વાળા, કર્યાં એકમેક. બંધ કર્યા ખાળે ખાળા ન ચાલે સાંગરા બેગ, તેમ રૂંધ્યા કેડે કેડા ન ચાલે ટપાલ, લાખું દળાં ભડાં વાળા કરે ન કો કોઈ લાળી, મુખબાથી માર્યા કર્યા દેશરા પેમાલ. હાટડારી બંધ બારી વેપારી તો બેઠા હારી, ખેડ વાડી સુકી વાડી પાવા લાગ્યા ખૂન, બસાડારી લોકડારી ઉગરારી નકો’ બારી, સીધા વાટ ઘાટ હાટ પડી ગયા સૂન. લોઢે સાગરારા કે...